1. તેલંગાણાના નવા મુખ્યમંત્રી તરીકે ચંદ્રશેખર રાવ , આજે લેશે શપથ - રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં નવા મુખ્મંત્રીનું નામ નક્કી કરવાની જવાબદારી , કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સોંપાઈ - મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટના નેતા , જોરમથંગા , શનિવારે લેશે મુખ્યમંત્રી પદના શપથ.
2. ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે દિલ્હી ખાતે , પાંચ રાજ્યોના વિધાનસભા પરિણામ અંગે કરશે સમીક્ષા - આગામી 2019ની લોકસભા ચૂંટણીની રણનીતિ નક્કી કરવા વિશે પણ , રાષ્ટ્રીય નેતાઓ સાથે કરશે ચર્ચા.
3.નવી દિલ્લીમાં ચોથા ભાગીદાર મંચનું , ઉદ્ધાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી - આરોગ્ય મંત્રાલય દ્વારા આયોજિત બે દિવસીય કાર્યક્રમમાં , 885 દેશોના 1500 પ્રતિનિધિ લઈ રહ્યા છે ભાગ - મહિલાઓ અને બાળકોમાં સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમોને , ઝડપથી અમલમાં લાવવાનો કાર્યક્રમનો ઉદ્દેશ.
4. ગાંધીનગર ખાતે મળેલી મંત્રીમંડળની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય - તારીખ 3 થી 5 જાન્યુઆરી દરમિયાન યોજાશે ગરીબ કલ્યાણ મેળા - જનતાલક્ષી કલ્યાણકારી યોજનાઓની પણ , કરવામાં આવી સમીક્ષા.
5.રાજ્યમાં પર્યાવરણની જાળવણી સાથે ઉદ્યોગ વિકાસની સુવિધા માટે , 12 મહત્વની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી - પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને GIDC દ્વારા ઉદ્યોગકારોને ઓનલાઇન પરવાનગી ,, GPCB દ્વારા ક્લીયર એકમોને સી.ટી.ઈ. પ્રક્રિયામાંથી મુક્તિ,, ડાઇઝ સ્ટફ પ્રોડક્ટનું સરળીકરણ સહિતના નિર્ણયોને કરાયા સમાવિષ્ટ - 12 લાખથી વધુ રોજગાર ઉભી થવાની આશા.
6.રાજ્યમાં સરકાર દ્વારા અછતગ્રસ્ત તાલુકામાં કરાયું , કેટલ કેમ્પનું આયોજન - ઘાસચારા માટે પશુ પાલકને પ્રતિદિન પ્રતિ પશુ , મળશે 25 રૂપિયા - ઘાસચારો ઉગાડવા માંગતા ખેડૂતોને , વિદ્યુત માટે મળશે જીઈબીનું કનેક્શન.
7. કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના , ગરીબ દર્દીઓ માટે બની રહી છે આશીર્વાદરૂપ - પાટણ જિલ્લામાં અત્યાર સુધી 219 દર્દીઓએ મેળવ્યો લાભ - પાટણના સંડેર ગામની મહીલાએ પેટની ગાંઠનું નિઃશુલ્ક ઓપરેશન કરાવી મેળવી રાહત.
8. ભુવનેશ્વર ખાતે રમાઈ રહેલા હોકી વિશ્વકપમાં આજે ભારત અને નેધરલેન્ડ્સ તેમજ બેલ્જિયમ અને જર્મની ટકરાશે - ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમો સેમિફાઈનલમાં પહોંચી

Morning News at 7.30 AM | Date 13-12-2018 | |
1,070 views views | 39 followers |
16 Likes | 16 Dislikes |
News & Politics | Upload TimeStreamed live on 13 Dec 2018 |
dds, ddp yoga, dds discounts, dd214, ddg, ddt, ddos, ddd, ddu, ddlc, ddr, ddp, ddavp, ddr4 ram, dde, dda, ddc, dd-wrt, ddi, ddr4, newsela, news today, news 12, news 9, news 12 nj, newsmax, news on 6, news channel 5, newsday, newsies, news channel 9, newseum, newsweek, news 4, news india, news trump, news channel 3, news 2, news 12 long island, news4jax |
No comments:
Post a Comment