1.રાફેલ ડીલ મુદ્દે કેન્દ્ર સરકારને મોટી રાહત
- જેટની કિંમતો મુદ્દે સર્વોચ્ચ અદાલતે સીબીઆઈ તપાસની અરજી નકારી
- રાફેલ ડીલ મુદ્દે દખલગીરીનો કર્યો ઇન્કાર
- કહ્યું જેટની ગુણવત્તા સામે કોઈ સવાલ નહીં
2. સંસદના શિયાળુ સત્રમાં સતત ચોથા દિવસે ગૃહની કાર્યવાહી ખોરંભાઈ
- વિપક્ષી હોબાળા વચ્ચે બંને ગૃહની કાર્યવાહી કરાઈ સ્થગિત
3. મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે સોમવારે શપથ લેશે કમલનાથ -
- રાજસ્થાન અને છત્તીસગઢના નવા મુખ્યમંત્રીનાં નામ મુદ્દે બેઠકોનો દોર યથાવત
- આજે નામો જાહેર થવાની વકી - રાજસ્થાનમાં અશોક ગેહલોત રેસમાં આગળ
4. ગાંધીનગર ખાદ્યખોરાક પ્રદર્શનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી
- નાગરિકોને સ્વાસ્થ્યપ્રદ ખાણીપીણી માટે વિવિધ શહેરોમાં આરોગ્ય વિભાગ શરૂ કરશે હાઈજેનિક ફૂડ સ્ટ્રીટ
- લગ્નપ્રસંગો અને જાહેર કાર્યક્રમોમાં ભોજન માટે અદ્યતન ટેક્નોલોજી આધારિત ઓટોમેટિક મશીનોના ઉપયોગ પર મૂક્યો ભાર
5. વડોદરા ખાતે દેશની સૌ પ્રથમ રેલવે યુનિવર્સિટીનું આવતીકાલે રેલમંત્રી પીયૂષ ગોયલ કરશે લોકાર્પણ
- મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રહેશે ઉપસ્થિત
- કેન્દ્ર સરકાર દ્વારા 421 કરોડની કરાઈ છે ફાળવણી
- ટ્રાન્સપોર્ટેશનનો વિશેષ અભ્યાસક્રમ કરાશે સામેલ
6. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે સર્જાશે પુષ્પનગરીનો અદ્્ભુત નજારો
- ભરત વન ખાતે ફ્લાવર શોનો આજથી થશે પ્રારંભ
- આવતીકાલે સરદારસાહેબની પુણ્યતિથિએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ કરશે અર્પણ - રેલવેમંત્રી પીયૂષ ગોયલ પણ રહેશે ઉપસ્થિત
7. અરવલ્લી માર્કેટ યાર્ડમાં મગફળીની ખરીદી માટે ખેડૂતોનો ધસારો
- મગફળી બારદાન માટેના સિલાઈ મશીનોની ઘટના કારણે ખેડૂતો માટે સર્જાતી મુશ્કેલીઓ
- ખરીદી માટે ખેડૂતોની લાંબી કતારો લાગી
8. ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થ ખાતે બીજી ટેસ્ટનો પ્રારંભ
- ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ લીધી
- ટી બ્રેક સુધીમાં ઓસ્ટ્રેલિયાના 3 વિકેટે 145 રન

Mid Day News at 1 PM | Date 14-12-2018 | |
631 views views | 39 followers |
13 Likes | 13 Dislikes |
News & Politics | Upload TimeStreamed live on 14 Dec 2018 |
dds, ddp yoga, dds discounts, dd214, ddg, ddt, ddos, ddd, ddu, ddlc, ddr, ddp, ddavp, ddr4 ram, dde, dda, ddc, dd-wrt, ddi, ddr4, newsela, news today, news 12, news 9, news 12 nj, newsmax, news on 6, news channel 5, newsday, newsies, news channel 9, newseum, newsweek, news 4, news india, news trump, news channel 3, news 2, news 12 long island, news4jax |
No comments:
Post a Comment