1.રાજસ્થાનના નવા સીએમ અંગેની અટકળોનો આવ્યો અંત - અશોક ગેહલોત બન્યા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી જ્યારે સચિન પાટલોટ બનશે ઉપમુખ્યમંત્રી - તો છત્તીસગઢમાં મુખ્યમંત્રી અંગેનું રહસ્ય હજી અકબંધ
2.રાફેલ ડીલ મુદ્દે કેન્દ્ર સરકારને મોટી રાહત - રાફેલ ડીલ પર તપાસની માંગ કરતી તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી - કહ્યું જેટની ગુણવત્તા સામે કોઇ સવાલ નહીં - રાફેલ મામલે ક્રિયા - પ્રતિક્રિયાનો દોર શરૂ
3.રાફેલ મામલે કોંગ્રેસે સંયુક્ત સંસદીય સમિતિની કરી માંગ - તો અમિતશાહે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે અમે સંસદમાં આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર - વિપક્ષી હોબાળા વચ્ચે બંને ગૃહોની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
4.ટૂંણા - કંડલા બંદરેથી જીવિત પશુઓની નિકાસ તત્કાલીન અસરથી સ્થગિત કરવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નિર્ણય - કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓ અંગેની પૂર્તિ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી જીવીત પશુઓની નહી થાય નિકાસ - આ મામલે મુખ્યમંત્રીએ કેન્દ્રિય વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુને લખ્યો પત્ર
5.અમદાવાદમાં આઠમી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી - 24 આંતરરાષ્ટ્રીય વક્તાઓ, 35થી વધુ દેશોના પ્રતિનિધિઓ વૈશ્વિકસ્તરે આયુર્વેદ ચિકિત્સા પ્રસારનું કરશે મનોમંથન - મુખ્યમંત્રીએ ક્ષારસૂત્ર ઓટોમેટિક મશીનનું ડિજીટલી કર્યું લોકાર્પણ
6.ગાંધીનગર ખાદ્યખોરાક પ્રદર્શનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી - નાગરિકોને સ્વાસ્થ્યપ્રદ ખાણીપીણી માટે વિવિધ શહેરોમાં આરોગ્ય વિભાગ શરૂ કરશે હાઈજેનિક ફૂડ સ્ટ્રીટ- લગ્નપ્રસંગો અને જાહેર કાર્યક્રમોમાં ભોજન માટે અદ્યતન ટેક્નોલોજી આધારિત ઓટોમેટિક મશીનોના ઉપયોગ પર મૂક્યો ભાર
7.સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ભારત વન ખાતે ફ્લાવર શો નો આજથી પ્રારંભ - આવતીકાલે સરદાર સાહેબની પુણ્યતિથિએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ કરશે અર્પણ - તો વડોદરા ખાતે દેશની સૌ પ્રથમ રેલવે યુનિવર્સિટીનું આવતીકાલે રેલમંત્રી પિયુષ ગોયલ કરશે લોકાર્પણ
8.સુરતમાં એક પિતાએ બાળકીના જન્મથી ખુશ થઇ આપી અનોખી ભેટ - બાળકીના જન્મના બે કલાકમાં કઢાયા પાસપોર્ટ, રેશનકાર્ટ અને આધારકાર્ડ - ડિજીટલ ઇન્ડિયાના કન્સેપ્ટથી ડોક્યુમેન્ટ બાળકીને ભેટ આપી સર્જ્યો અનોખો રેકોર્ડ
9.સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે ચાલુ કોર્ટમાં દિપડો ઘૂસી અફરાતફરી - દિપડા સાથે બે કર્મચારી એક રૂમમાં ફસાયા બાદ આબાદ બચાવ - સ્થાનિક ફોરેસ્ટ ટીમ અન પોલીસે મળી દિપડાને રેસક્યુ કરી ફોરેસ્ટ કચેરીએ લઇ જવાયો

Evening News Live @ 7.00 PM | 14-12-2018 | |
895 views views | 39 followers |
12 Likes | 12 Dislikes |
Entertainment | Upload TimeStreamed live on 14 Dec 2018 |
dds, ddp yoga, dds discounts, dd214, ddg, ddt, ddos, ddd, ddu, ddlc, ddr, ddp, ddavp, ddr4 ram, dde, dda, ddc, dd-wrt, ddi, ddr4, newsela, news today, news 12, news 9, news 12 nj, newsmax, news on 6, news channel 5, newsday, newsies, news channel 9, newseum, newsweek, news 4, news india, news trump, news channel 3, news 2, news 12 long island, news4jax |
No comments:
Post a Comment